શુક્રવાર, 12 માર્ચ, 2010

ઉબન્ટુ અને ગુજરાતીહું છેલ્લા પાંચ વર્ષથી કાર્યાલયમાં લિનક્સ પર જ કામ કરૂં છું અને લગભગ છેલ્લા બેથી અઢી વર્ષથી મારા પોતાના લેપટોપ પર પણમૈં વિન્ડોઝ કાઢીને લિનક્સ નાખ્યું છે.

અને અંદાજે દોઢ વર્ષ પહેલાં ( ૨૦૦૮ માં) રેડહેટ કાઢીને ઉબન્ટુ નાખી દીધું છે. અને હવેફાયરફોક્સ અને ઉબન્ટુમાં મેં તરીકે ગુજરાતીની પસંદગી કરી છે. ફાયરફોક્માં મને આજે નીચેનો સંદેશો દેખાયો.

વાંચીને શરમ આવવાની જગ્યાએ મને બહું આનંદ થયો :-)

અને જેને ગુજરાતીમાં ટાઇપ કરવામાં રસ હોય એને માટે લિપિકાર - ફાયરફોક્સ એક્સટેન્શન સારૂં છે. મેં હજી ગુગલનું ટ્રાન્લિટરેશન વાપર્યું નથી.
http://www.lipikaar.com/download/firefox

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો